Monday 14 August 2017

ગાયો માટે દાન ધર્મ

અબોલ જીવ ને ડબ્બા માં પુરવા કરતા તેના માલિકોને અને તેને રસ્તા પર ઘાસ ખવડાનાર ને જેલ માં પૂરો।
ગાયો માટે દાન ધર્મ કરવો હોય તો જાગનાથજી મંદિર જેવી સન્સ્થા માં દાન આપો , જે લોકો ગાયો ની સારી રીતે જાળવણી કરે છે
પહેલા તો રખડતી ગાયોને 10 રૂ નું ઘાસ ખવડાવાથી પુણ્ય મળી જાય અને મનવાંછિત ફળ મળે તેવી લોકોની માનસિકતા/અંધશ્રદ્ધા દૂર કરવાની જરૂર ?
પોલીસવાન માંથી પોલીસ જ ઘાસ ખવડાવે છે. આની ફરિયાદ કોને કરવી ?

Tuesday 28 March 2017

જય દરીયાલાલ દાદા જન્મ જયંતિ પ્રસંગે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દાદા ના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી દરીયાલાલ દાદા ને પ્રાર્થના જય દરિયાલાલ દાદા. ..

Thursday 5 January 2017

ll Happy Birthday "Sher e Hind" Guru Gobind Singh Ji ll
 
"સનાતન ધર્મ" નાં આ એ દસ માં "વિર ગુરુ ગોવિંદ સિંગ જી" છે.. જેમણે ભારતિયતા ની રક્ષા કાજે, પોતાનાં પિતાજી સહિત પોતાના બાળકો તથા પોતાની ની પણ રાષ્ટ્ર ની વેદિ પર કુરબાની આપી..!!
તેઓ નાં જન્મ-દિન નિમીત્તે, તેઓ નાં ચરણો માં કોટી-કોટી પ્રણામ..!!
ll સતનામ વાહે ગુરૂ જી ll
#Khalasa

Sunday 6 November 2016

શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય :

જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,
માતા :- શ્રી રાજબાઈ ઠક્કર
પિતા :- શ્રી પ્રધાન ઠક્કર
જન્મ સ્થળ :- ગામ વિરપુર
જનોઈ સંસ્કાર સંવત :-1870
લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે
પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર
સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો
પ્રભુ એ પત રાખી
સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી., ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.
સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી
સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !
સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા
સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા
સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી
સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ
સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.
સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.
સ્થળ :- વિરપુર
સંતાન :- એક દીકરી - નામ - જમના બેન

Sunday 30 October 2016

Happy diwali to you and your family

જીતી ને ઝુકીએ..
અને..

હસી ને હારીયે..!!
સંબંધો ને સોના ના વરખ
થી નહિ.... પણ,
હૈયા ના હરખ થી શણગારીએ...💐

હેપી દીપાવલી...



Saturday 1 October 2016