Monday, 14 August 2017

ગાયો માટે દાન ધર્મ

અબોલ જીવ ને ડબ્બા માં પુરવા કરતા તેના માલિકોને અને તેને રસ્તા પર ઘાસ ખવડાનાર ને જેલ માં પૂરો।
ગાયો માટે દાન ધર્મ કરવો હોય તો જાગનાથજી મંદિર જેવી સન્સ્થા માં દાન આપો , જે લોકો ગાયો ની સારી રીતે જાળવણી કરે છે
પહેલા તો રખડતી ગાયોને 10 રૂ નું ઘાસ ખવડાવાથી પુણ્ય મળી જાય અને મનવાંછિત ફળ મળે તેવી લોકોની માનસિકતા/અંધશ્રદ્ધા દૂર કરવાની જરૂર ?
પોલીસવાન માંથી પોલીસ જ ઘાસ ખવડાવે છે. આની ફરિયાદ કોને કરવી ?

Tuesday, 28 March 2017

જય દરીયાલાલ દાદા જન્મ જયંતિ પ્રસંગે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દાદા ના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી દરીયાલાલ દાદા ને પ્રાર્થના જય દરિયાલાલ દાદા. ..

Thursday, 5 January 2017

ll Happy Birthday "Sher e Hind" Guru Gobind Singh Ji ll
 
"સનાતન ધર્મ" નાં આ એ દસ માં "વિર ગુરુ ગોવિંદ સિંગ જી" છે.. જેમણે ભારતિયતા ની રક્ષા કાજે, પોતાનાં પિતાજી સહિત પોતાના બાળકો તથા પોતાની ની પણ રાષ્ટ્ર ની વેદિ પર કુરબાની આપી..!!
તેઓ નાં જન્મ-દિન નિમીત્તે, તેઓ નાં ચરણો માં કોટી-કોટી પ્રણામ..!!
ll સતનામ વાહે ગુરૂ જી ll
#Khalasa