Monday, 14 August 2017

ગાયો માટે દાન ધર્મ

અબોલ જીવ ને ડબ્બા માં પુરવા કરતા તેના માલિકોને અને તેને રસ્તા પર ઘાસ ખવડાનાર ને જેલ માં પૂરો।
ગાયો માટે દાન ધર્મ કરવો હોય તો જાગનાથજી મંદિર જેવી સન્સ્થા માં દાન આપો , જે લોકો ગાયો ની સારી રીતે જાળવણી કરે છે
પહેલા તો રખડતી ગાયોને 10 રૂ નું ઘાસ ખવડાવાથી પુણ્ય મળી જાય અને મનવાંછિત ફળ મળે તેવી લોકોની માનસિકતા/અંધશ્રદ્ધા દૂર કરવાની જરૂર ?
પોલીસવાન માંથી પોલીસ જ ઘાસ ખવડાવે છે. આની ફરિયાદ કોને કરવી ?