Saturday, 25 October 2014

એક નાનકડી વાત છે વાંચજો અને વિચારજો જરૂર,,,,. . . . . . . . હમણાં રસ્તા ઉપર જતો હતો તો જોયું કે એક બાળક ૭૦ રૂપિયા ની બે સાવરણી વેચતો હતો અને લોકો એની જોડે ભાવતાલ કરી ત્રણ લઇ જ જતા હતા . . .. મેં બે સાવરણી લીધી અને એને કહ્યુ ં કે તું ૮૦ રૂપિયા ની ૨ સાવરણી કેહ્જે તો બધા ૭૦ માં લઇ જશે ,,, . . થોડીક વાર પછી જયારે પાછો આવતો હતો ત્યારે એજ છોકરો મને મળ્યો, મારો અભાર વ્યક્ત કર્યો કે હવે તેની સાવરણીઓ ૭૦ માં બે વેચાતી હતી ,પણ આ વાતે મને એટલે શેર કરવા નું મન થયું મિત્રો કે આપડે કરોડપતિ અંબાની, તાતા, બિરલા સાથે તો કોઈ દિવસે ભાવતાલ કરતા નથી અથવા સાચું કહું તો કરી સકતા નથી, ૧૦-૧૫ રૂપિયા ની કોલ્ડ ડ્રીન્કસ મોલ માં ૫૦-૧૦૦ હોશે હોશે આપી દિયે છીએ,ઘણા મિત્રો કહે છે કે અરે આ ગરીબ લોકો પણ લૂટતા જ હોઈ છે,હશે, ૧૦ - ૧૫ રૂપિયા ના દીવા વગરે માં કેટલું લુટી લેસે? કે પછી આપડે આ કરોડો રૂપિયા લુટી લેનાર ને તો કઈ કરી નથી સકતા તો આ બાળક સામે જ વિરોધ કરીએ?? . . તો દિવાળી નો સમય છે, થોડાક ગરીબ રસ્તે રેહતા બાળકો ને પણ બે પૈસા રળાવી દઈએ તો કેવું??

Thursday, 23 October 2014

I hope that in this year to come, you make mistakes.  Because if you are making mistakes, then you are making new things, trying new things, learning, living, pushing yourself, changing yourself, changing your world. You're doing things you've never done before, and more importantly, you're Doing Something.  So that's my wish for you, and all of us, and my wish for myself. Make New Mistakes. Make glorious, amazing mistakes. Make mistakes nobody's ever made before. Don't freeze, don't stop, don't worry that it isn't good enough, or it isn't perfect, whatever it is: art, or love, or work or family or life.  Whatever it is you're scared of doing, Do it.  Make your mistakes, next year and forever
wishing you happy new year
from: Sanket Thakkar

Wednesday, 22 October 2014




Diyo ki roshni se jhilmilata aangan ho,
Patakho ki goonjo se aasman roshan ho
Aisi aaye jhoom ke yeh diwali aapki,
Har taraf kushiyon ka hi mausam ho……!!!!
Diwali Ki Shubh Kamnayein