એપ્રિલફૂલ
આમ તો આપણા ભારતીઓ માટે કઈ નવું નથી . આ બાબત માં તો આપને માહિર છીએ , કોઈ ને છેતરવા થી માંડી ને કોઈ ને હેરાન કરવાનો "નિર્દોષ " આનંદ તો આપને આમ આડે દ્દીવસે પણ લઇ લેતા હોઇએ છીએ . "એ માણસ જ સૌથી વધુ એપ્રિલફૂલ બને જેને બીજા પર ભરોસો વધારે હોઈ ". કોઈ ગુજરી ગયું છે કે કોઈ તમને બોલાવે છે કે હુ સ્ટેશને છું તેડવા આવો જેવા એપ્રિલફૂલ તો કોમન છે .
જો દુનિયા માં સૌથી વધુ કોઈ એપ્રિલફૂલ બનતું હોઈ તો એ છે "બિચારી" જનતા. ૫૦% ડિસ્કાઉન્ટ નું બોર્ડ જોતા જ આપને થઇ જાય કે વાહ દેશ માં સેવા કરવા તો આ જ લોકો બેઠા છે . ૧૦૦૦ ની સાડી ૫૦૦ માં લઇ આવનાર ગૃહિણી ને તો ખબર પણ નથી પડતી કે એ ક્યારે ફૂલ બની ગઈ . ભેળસેળ વાળું ખાઈ ને તો રોજ ફૂલ બનીએ જ છીએ . શાકભાજી નાં ભાવતાલ માં , પેટ્રોલ, ડીઝલ અને દૂધ નાં ભાવ વધારા માં બધે જનતા એપ્રિલફૂલ તો બને છે . બજાર માંથી ચોખ્ખું ઘી લઇ આવો એટલે તમે ફૂલ બની જગ્યા સમજો .
પેટ્રોલ પંપ વાળો ક્યારે વાતો માં વળગાળી ને ૫૦૦ ની જગ્યાએ ૪૦૦ નું જ પેટ્રોલ ભર્યું ખબર જ નથી પડતી . પંચર વાળો ત્યાર ખોલવા માં જ ટ્યુબ તોડી નાખે તો ગેરેજ વાળા તો ક્યાં સ્પેરપાર્ટ બદલાવી નાખે એ ખબર જ નો પડે . રોજ નાં ૨૦% લોકો આ સ્કીમ માં જ ફૂલ બની જાય છે . ઇન્સ્યોરન્સ પોલીસી વાળા નું ગણિત પણ એવું જ કૈક છે .એ લોકો નો તો ટાર્ગેટ જ રોજ ન અમુક લોકો ને ફૂલ બનવા નો હોઈ છે . મોબાઈલ કંપની ઓં ની સ્કીમ માં તો રોજ નાં લખો લોકો ફૂલ બનતા હશે કોને ખબર ..!!
હજુ બીજા ઘણા ક્ષેત્રો તો બાકી જ છે . જોબ કન્સલ્ટન્સી વાળા નું પણ કૈક એવું જ છે , તમને ૧૦૦૦૦ હજાર રૂપિયા( આમાં ઘણો ફેરફાર હોઈ શકે ) માં ટ્રેનીંગ અપાવી ને ઇન્ટરવ્યું નું ગોઠવી આપે પછી જોબ કોને મળે રામ જાણે , બિચારા બેકાર લોકો ને સામે ચાલી ને ફૂલ બનવું પડે .
ધાર્મિક ગોરખ ધંધા ઓ માં તો શ્રદ્ધાળુઓ ફૂલ બને જ છે સાથે સાથે જ્યોતિષ અને ભુવાઓ નાં ચક્કર માં પણ લાખો લોકો આવી જાય છે . બાકી ફિલ્મો નાં ખોટા રીવ્યુ અને પ્રોમો જોઈ ને ટોકીજ માં ફૂલ બનવા વાળા પણ લાખો છે . બાકી લવ ન ચક્કર માં કોણ કોને ફૂલ બનાવે છે એ સમજવું તો ભાઈ રોકેટ સાયન્સ કરતા પણ વધુ અઘરું છે .
બાકી ખોટા વચન આપી ચુંટણી જીતનારા પ્રધાનો , લાખો કરોડો નાં કોમ્ભાંડો કરી જતા "રાજાઓ" આખા દેશ ને ફૂલ તો બનાવે છે .
આમાં દુઃખ ની વાત એ છે કે ફૂલ બનનારો જ બીજા ને ફૂલ બનાવે છે ............
તો પણ સૌને હેપી એપ્રિલફૂલ ડે......

No comments:
Post a Comment