Wednesday, 24 June 2015

વિદ્યાદાન

એવું કહેવાય છે કે દુનિયાને બદલવી હોય તો વ્યક્તિમાં Investment કરો નહિ કે વસ્તુમાં તો જ સમાજનું બૌદ્ધિક અને નૈતિક સ્તર ઊંચું આવશે અને આ કરવાનો માત્ર એક જ ઉપાય છે "શિક્ષણ"
એટલે જ કહેવાયું છે કે શિક્ષણએ આપણી ત્રીજી આંખ છે.
મિત્રો ! ઍકવીસમી સદીમાં સાક્ષરતા ઍ જીવનનો અનિવાર્ય ભાગ છે. ત્યારે આજે મારે તમને આપણા અમદાવાદના એવા યુવાનો વિષે વાત કરવી છે કે તેમનું કાર્ય અને પ્રવૃત્તિ જોઇને તમારું દિલ ખુશ અને દિમાગ વિચારતું થઇ જશે !
એ પ્રવૃત્તિનું નામ છે, "વિદ્યાદાન"
શું છે વિદ્યાદાન ?
============
વિદ્યાદાન ઍટલે કોઈ ફળની આશા રાખ્યા વગર કરાતું વિદ્યાનું દાન.
શું કરે છે તેઓ :
===========
આવા જ એક ઉમદા વિચાર સાથે એક ગ્રૂપ છેલ્લા ૧.૫ વર્ષથી વાસણા વિસ્તારના ૩૦૦-૩૫૦ જેટલા જરૂરિયાતમંદ તથા આર્થીક રીતે સદ્ધર ના તેવા બાળકો ને મફતમાં શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરે છે. તદુપરાંત આ ગ્રુપ ભણવામાં હોશિયાર તથા તેજસ્વી બાળકો ને ભણવા માટે દત્તક લે છે અને તેમને સારું તથા ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે નામાંકિત શાળાઓ તથા પ્રખ્યાત ખાનગી કલાસીસ માં ભણવા માટેની ગોઠવણ પણ કરી આપે છે.
તેમની ખાસિયત :
============
આ ગ્રુપ ની ખાસિયત એ છે કે ૫૦ જેટલા યુવાન/યુવતીઓ તેમના ઉચ્ચ ભણતર ની સાથે સાથે આ ગ્રુપ માં કાર્યરત છે અને પોતાની જવાબદારી ખુબ સુંદર રીતે નિભાવે છે અને જરૂરિયાતમંદ બાળકોને પુરતી મદદ અને રાહ મળતી રહે તે માટે કટ્ટીબદ્ધ છે. હાલમાં આ ગ્રુપ પ્રવીણનગર અને શ્રી ઓમ નગર એમ બે અલગ અલગ વિસ્તાર માં પોતાનું કાર્ય ખુબ સુંદર રીતે નિભાવી રહ્યા છે.
શું તમે તેમને મદદ નહિ પણ સહકાર અને સહયોગ આપી શકો ?
==========================================
આ સંસ્થા જરૂરિયાતમંદ બાળકો ના વધુ અભ્યાસ માટે લોકો પાસેથી દાન સ્વીકારે છે.આ સંસ્થા માં જોડવા માટે નીચેના લખાણ એ સંપર્ક સાધી શકો છો.
www.vidhyadaan.org
www.facebook.com/vidhyadaan

બારીશ કા પાની

સમગ્ર દેશમાં હવે ચોમાસું જામ્યું છે. ઠેર-ઠેર વરસાદ વરસવાથી ખેડૂતો ખુશ છે, ગરમીથી છૂટકારો મળવાથી શહેરીજનો મોજમાં છે અને બાળકો પણ વરસાદના પાણીમાં ન્હાવાનો, તેમાં કાગળની હોડીઓ તરતી મુકવાનો આનંદ માણી રહ્યા છે.  ગાયક જગજીત સિંહના કંઠે ગવાયેલી પંક્તિઓ 'યે દૌલત ભી લે લો યે શોહરત ભી લે લો, ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લૌટા દો બચપન કા સાવન, વોહ કાગજ કી કશ્તી વો બારીશ કા પાની'ની યાદ અપાવે છે.

Saturday, 13 June 2015

Smile Power Day


June 15 celebrates National Smile Power Day. Today is a day, for everyone, to share the power of the smile.
There are many people that do not realize how much power and magic is in a smile. A smile can be as simple as a silent hello to those that you pass by. A true smile also offers acceptance, encouragement and appreciation as well as helping to calm one’s anxieties, fear, nervousness and etc.. A smile lets someone know that you care.

Thursday, 11 June 2015

Gauravvanta Gujarati Awards event



Friends, Jai Jai Garvi Gujarat. I welcome you to celebrate 8th Gauravvanta Gujarati Awards On 14th June 2015, 7:00 Pm, Karnavati Club, S.g Highway
Ahmedabad.
For your exclusive free invites sms 9998024165 your names and then collect the invites from 8th Floor, White House, Panchwati, Ahmedabad on Friday-12th june and Saturday 13th june between 11:00 to 16:00 hrs
http://www.gauravvantagujarati.com
Specially thanks to Ruzan khambhatta mam and team

Tuesday, 9 June 2015

માતૃભાષા


માતૃભાષામાં શિક્ષણ આપવું જરાય ખોટું નથી, પણ અમુક પ્રવાહ એવા છે જેમાં અંગ્રેજીમાં ભણ્યા વગર છૂટકો છે ખરો? મેડીકલ, એન્જીનીયરીંગ, કમ્પ્યુટર, અને સાયન્સના સેંકડો એવા પ્રવાહ છે જેનું કોઈ અધિકૃત ભાષાન્તર માતૃભાષામાં ઉપલબ્ધ છે ખરું?

Monday, 1 June 2015

Sant Kabir Jayanti


Sant Kabir Jayanti is observed as the birthday of Saint Kabirdas. It is observed on the Jyeshta Purnima day. He is believed to have lived during the 15th century AD.Sant Kabir Jayanti 2015 date is June 2. A weaver by profession, Sant Kabir wrote numerous poems extolling the greatness of the oneness of the Supreme Being. A revolutionary saint, poet and religious reformer, Sant Kabir refused the tag of a particular religion by accepting all religions and by propagating that the same Supreme Being appears in all religions. Kabirdas called himself the child of Lord Ram and Allah.
The birth anniversary of Sant Kabir is observed in India and around the world. Meetings, satsangs, and recital of Sant Kabir’s poems are held on the day.