સમગ્ર દેશમાં હવે ચોમાસું જામ્યું છે. ઠેર-ઠેર વરસાદ વરસવાથી ખેડૂતો ખુશ
છે, ગરમીથી છૂટકારો મળવાથી શહેરીજનો મોજમાં છે અને બાળકો પણ વરસાદના
પાણીમાં ન્હાવાનો, તેમાં કાગળની હોડીઓ તરતી મુકવાનો આનંદ માણી રહ્યા છે. ગાયક જગજીત સિંહના કંઠે ગવાયેલી પંક્તિઓ 'યે દૌલત ભી લે લો યે
શોહરત ભી લે લો, ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લૌટા દો બચપન કા
સાવન, વોહ કાગજ કી કશ્તી વો બારીશ કા પાની'ની યાદ અપાવે છે.
No comments:
Post a Comment