Sunday, 9 August 2015

આતંકવાદી પકડી લાવો , અને સરકારી નોકરી મેળવો !

જો સરકાર હમણાં નવી સ્કીમ લાવે ....
" આતંકવાદી પકડી લાવો , અને સરકારી નોકરી મેળવો ! "
"
"
"
"
"
તો આપડો દાવો છે કે .....
આપણી પહેલી નજર દેશની સરહદ પર નહીં ....
બાજુમાં રહેતા સગ્ગા પડોશીની ગતિવિધિ પર જ ટકી રહે !

No comments:

Post a Comment