અન્ય કોઈને પરેશાન કર્યા વગર પોતાની મસ્તીમાં રહેતું, પોતાની જિંદગી
જીવતું મધ્યમવર્ગીય સામાન્ય પરિવાર તમારું હોય અને એ એકસાથે રહેવાની ઠાની
લે, નક્કી કરી લે કે આફતોથી લડી લેવું છે છેલ્લી ઘડી સુધી, કોઈ પણ સંકટ-કોઈ
પણ પ્રશ્ન સામે ઝઝૂમી લેવું છે... -તો દુનિયાની કોઈ પણ આફત, સમષ્ટિની કોઈ
પણ તાકત તમને તોડી નહિ શકે. તમે જીતી જશો.
...ફેમીલીના લોકો એકબીજા માટે મરવા તૈયાર થઇ જાય, ત્યારે દરેક જણ જીતી ને જીવી જતા હોય છે!
...ફેમીલીના લોકો એકબીજા માટે મરવા તૈયાર થઇ જાય, ત્યારે દરેક જણ જીતી ને જીવી જતા હોય છે!
No comments:
Post a Comment