Saturday, 11 July 2015

#‎Bahubali‬: આ વિકેન્ડમાં બધા કામ બાજુ પર મૂકી, આખા ફેમિલી સાથે ‘બાહુબલી’ જોવા જાવ, આશરે ૨૫૦ કરોડ થી વધુ ના ખર્ચે બનેલી આ રિયલ મેગ્નમ ઓપસ એટલી ગ્રીપીંગ છે  આ તો ફર્સ્ટ પાર્ટ એટલે કે બિગીનીંગ હતો અને હવે આવતા વર્ષે ‘કનક્લુઝન’ આવશે ત્યારે બીજા પાર્ટની ઈંતેજારી વધી ગઈ! એક જ દિવસમાં ૬૦ કરોડે પહોંચેલી આ ફિલ્મની ટીકીટના બ્લેકમાં રેટ ૧૦૦૦૦ રૂપિયા બેંગ્લોર-ચેન્નાઈ અને હૈદરાબાદમાં બોલાય છે, ત્યારે ઝટ હળી કાઢીને નજીકના થિયેટર માં જોઈ કાઢો, ખબર પડશે કે સિનેમા આ પણ છે,કલ્પનાશક્તિ ના કિંગ એવા જીનિયસ એસ એસ રાજામૌલીને સેલ્યુટ સાથે અભિનંદન.

No comments:

Post a Comment