Friday 31 July 2015

‎દ્રશ્યમ‬

અન્ય કોઈને પરેશાન કર્યા વગર પોતાની મસ્તીમાં રહેતું, પોતાની જિંદગી જીવતું મધ્યમવર્ગીય સામાન્ય પરિવાર તમારું હોય અને એ એકસાથે રહેવાની ઠાની લે, નક્કી કરી લે કે આફતોથી લડી લેવું છે છેલ્લી ઘડી સુધી, કોઈ પણ સંકટ-કોઈ પણ પ્રશ્ન સામે ઝઝૂમી લેવું છે... -તો દુનિયાની કોઈ પણ આફત, સમષ્ટિની કોઈ પણ તાકત તમને તોડી નહિ શકે. તમે જીતી જશો.
...ફેમીલીના લોકો એકબીજા માટે મરવા તૈયાર થઇ જાય, ત્યારે દરેક જણ જીતી ને જીવી જતા હોય છે!

Thursday 30 July 2015

ગુરુ પૂર્ણિમા

" આજે ગુરુ પૂર્ણિમા નિમિતે
મારા સર્વે ગુરુ ઓ ને વંદન ,
હું દરેક વ્યક્તિ ને ગુરુ જ માનું છું"


Friday 24 July 2015

।।ओशो ।।।

एक व्यक्ति एक दिन बिना बताए काम पर नहीं गया.....
मालिक ने,सोचा इस कि तन्खाह बढ़ा दी जाये तो यह
और दिल्चसपी से काम करेगा.....
और उसकी तन्खाह बढ़ा दी....
अगली बार जब उसको तन्खाह से ज़्यादा पैसे दिये
तो वह कुछ नही बोला चुपचाप पैसे रख लिये.....
कुछ महीनों बाद वह फिर ग़ैर हाज़िर हो गया......
मालिक को बहुत ग़ुस्सा आया.....
सोचा इसकी तन्खाह बढ़ाने का क्या फायदा हुआ
यह नहीं सुधरेगाऔर उस ने बढ़ी हुई
तन्खाह कम कर दी और इस बार उसको पहले वाली ही
तन्खाह दी......
वह इस बार भी चुपचाप ही रहा और
ज़बान से कुछ ना बोला....
तब मालिक को बड़ा ताज्जुब हुआ....
उसने उससे पूछा कि जब मैने तुम्हारे ग़ैरहाज़िर होने के बाद तुम्हारी तन्खाह बढा कर दी तुम कुछ नही बोले और आज तुम्हारी ग़ैर हाज़री पर तन्खाह
कम कर के दी फिर भी खामोश ही रहे.....!!
इस की क्या वजह है..? उसने जवाब दिया....जब मै पहले
ग़ैर हाज़िर हुआ था तो मेरे घर एक बच्चा पैदा हुआ था....!!
आपने मेरी तन्खाह बढ़ा कर दी तो मै समझ गया.....
परमात्मा ने उस बच्चे के पोषण का हिस्सा भेज दिया है......
और जब दोबारा मै ग़ैर हाजिर हुआ तो मेरी माता जी
का निधन हो गया था...जब आप ने मेरी तन्खाह कम
दी तो मैने यह मान लिया की मेरी माँ अपने हिस्से का
अपने साथ ले गयीं.....
फिर मै इस तनख्वाह की ख़ातिर क्यों परेशान होऊँ
जिस का ज़िम्मा ख़ुद परमात्मा ने ले रखा है......!!

Friday 17 July 2015

what is money ?


" નાણાં વગર નો નાથિયો , નાણે નાથાલાલ " .....પૈસા , રૂપિયા કેટલા જરૂરી છે નઈ ? પૈસા છે શું ? એનો મતલબ શું ? બસ આ જ જાણવા માટે  એ કેટલાક યંગસ્ટર્સ નો સર્વે કર્યો અને જાણવા મળ્યા જુદા જુદા જવાબ.... તમારો જવાબ શું છે ? આ લોકો કરતા અલગ કે પછી તમે પણ આવું જ માનો છો ?

Saturday 11 July 2015

#‎Bahubali‬: આ વિકેન્ડમાં બધા કામ બાજુ પર મૂકી, આખા ફેમિલી સાથે ‘બાહુબલી’ જોવા જાવ, આશરે ૨૫૦ કરોડ થી વધુ ના ખર્ચે બનેલી આ રિયલ મેગ્નમ ઓપસ એટલી ગ્રીપીંગ છે  આ તો ફર્સ્ટ પાર્ટ એટલે કે બિગીનીંગ હતો અને હવે આવતા વર્ષે ‘કનક્લુઝન’ આવશે ત્યારે બીજા પાર્ટની ઈંતેજારી વધી ગઈ! એક જ દિવસમાં ૬૦ કરોડે પહોંચેલી આ ફિલ્મની ટીકીટના બ્લેકમાં રેટ ૧૦૦૦૦ રૂપિયા બેંગ્લોર-ચેન્નાઈ અને હૈદરાબાદમાં બોલાય છે, ત્યારે ઝટ હળી કાઢીને નજીકના થિયેટર માં જોઈ કાઢો, ખબર પડશે કે સિનેમા આ પણ છે,કલ્પનાશક્તિ ના કિંગ એવા જીનિયસ એસ એસ રાજામૌલીને સેલ્યુટ સાથે અભિનંદન.